TY - BOOK AU - Gandhi, Mahatma TI - Sankshipt Gram Swaraj / ગ્રામસ્વરાજ SN - 9788172292126 U1 - GNDH PY - 2012/// CY - . PB - Navjivan Trust KW - Bapu KW - Essays KW - Gandhiji KW - M K Gandhi KW - Mahatma Gandhi KW - Mohandas Karamchand Gandhi KW - Society N1 - આ પુસ્તકમાં ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવહેવાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વછતા વગેરે ગ્રામજીવનની વિવિધ બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે. રાજકીય અને આર્થિક સત્તાના વ્યાપક વિકેન્દ્રીકરણની ભૂમિકા પર ભારતમાં પંચાયતીરાજની સ્થાપનાની હિમાયત કરતાં અને ટીકા કરતાં દરેકને આ પુસ્તક વિચાર સામગ્રી પૂરી પાડશે. તદુપરાંત, નીતિવિષયક નિર્ણયોમાં રહેલ સરકારી અને બિનસરકારી કાર્યકર્તાઓને પણ તે ઘણું મૂલ્યવાન થઈ પડશે ER -